કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હેવીવેઈટ ટોરપિડો વરુણાસ્ત્રનું પ્રથમ કોમ્બેટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું, તેની ડિઝાઈન અને વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? BHEL L&T BEL BDL BHEL L&T BEL BDL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલિયોપોલિસ મેમોરિયલ ક્યા દેશમાં સ્થિત છે ? જાપાન સિંગાપુર દ.આફ્રિકા ઈજિપ્ત જાપાન સિંગાપુર દ.આફ્રિકા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) માર્સ એક્સપ્રેસ યાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ROSCOSMOS ESA ISRO NASA ROSCOSMOS ESA ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર ક્યા બનાવાશે ? બિહાર ગુજરાત ઉ.પ્રદેશ હરિયાણા બિહાર ગુજરાત ઉ.પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ડિયા-EU ગ્લોબલ ગેટવે કોન્ફરન્સનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? શિલોંગ રાંચી મુંબઈ ઈમ્ફાલ શિલોંગ રાંચી મુંબઈ ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP