કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ યલો સ્ટારથી સન્માનિત કરવામાં આવ્યા ?

સુરિનામ
ફિજી
ઈન્ડોનેશિયા
પાપુઆ ન્યુ ગિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહમાં બે દિવસીય લવન્ડર ઉત્સવનું આયોજન કરાયું હતું ?

ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ
જમ્મુ-કાશ્મીર
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP