ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવા દરમિયાન બેન્ક રેટ ___ જોઈએ. વધવો સ્થિર રહેવો ઘટવો એક પણ નહીં વધવો સ્થિર રહેવો ઘટવો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? ચોથી પાંચમી છઠ્ઠી સાતમી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ? આર્થિક સુધારાઓ આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો જમીન સુધારણા સમાજવાદી સમાજરચના આર્થિક સુધારાઓ આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો જમીન સુધારણા સમાજવાદી સમાજરચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ? સંરક્ષણ બાબતોની સમિતિ જાહેર સાહસોની સમિતિ અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ જાહેર સાહસોની સમિતિ અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા સામાન્ય સંજોગોમાં "કિસાન ક્રેડિટ કાર્ડ" Kisan Credit Card આપતી નથી ? ગ્રામીણ બેંકો વાણિજ્ય બેંકો સહકારી બેંકો નાબાર્ડ ગ્રામીણ બેંકો વાણિજ્ય બેંકો સહકારી બેંકો નાબાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ? અર્થક્રાંતિ ક્રાંતિ સમૂળીક્રાંતિ વિત્તક્રાંતિ અર્થક્રાંતિ ક્રાંતિ સમૂળીક્રાંતિ વિત્તક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP