કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોવા ડિક્લેરેશન ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? કૃષિ ખાદ્ય પ્રવાસન ફિલ્મ કૃષિ ખાદ્ય પ્રવાસન ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં યુક્રેન રિકવરી સંમેલન 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પેરિસ પ્રાગ બર્લિન લંડન પેરિસ પ્રાગ બર્લિન લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? આસામ ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જમીનના એક ભાગને ખેડતા એક વ્યક્તિનું ચિત્રિત મેસોલિથિક કાળનું રોક પેઈન્ટિંગ ક્યા રાજ્યમાંથી મળી આવ્યું છે ? રાજસ્થાન કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ કેમ્પેઈનનું આયોજન ક્યા કરાયું હતું ? લિસ્બન પેરિસ પ્રાગ બર્લિન લિસ્બન પેરિસ પ્રાગ બર્લિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કયા દેશે પોતાનું સ્વદેશી સ્પેસ રોકેટ નૂરી લૉન્ચ કર્યું ? ઈરાન દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા ચીન ઈરાન દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP