કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મહારાષ્ટ્રના લોનાર સરોવરનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે ?

અમરાવતી
ચંદ્રપુર
પાલઘર
બુલધાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના કયા સ્થળે 562 રજવાડાઓની શૌર્યગાથા રજૂ કરતું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ બનાવવામાં આવશે ?

કેવડિયા
વડોદરા
ભાવનગર
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના કયા રાજ્યમાં દર વર્ષે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે ?

કર્ણાટક
સિક્કિમ
મેઘાલય
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સેન્ટિનેલ ઉપગ્રહ' સંદર્ભે ખોટું વિધાન જણાવો ?

ભારતના 'ઓશન સેટ' અને 'કાર્ટોસેટ' સેન્ટિનેલ ઉપગ્રહને મળતા આવતાં હેતુઓ સાથે જોડાયેલ છે.
એક પણ નહીં
આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની 'માઇકલ ફ્રીલિચ' ના નામ પર રાખવામાં આવ્યું હતું.
તેનું લોન્ચિંગ 'મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસ' નો એક ભાગ હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કર્ણાટકમાં આવેલા કયા ગામના લોકો સંપૂર્ણપણે સંસ્કૃત ભાષા જ બોલે છે ?

ચેત્તાલી
હોરાનાડુ
પટ્ટુદક્કલ
મત્તુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP