કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલિયોપોલિસ મેમોરિયલ ક્યા દેશમાં સ્થિત છે ? ઈજિપ્ત દ.આફ્રિકા સિંગાપુર જાપાન ઈજિપ્ત દ.આફ્રિકા સિંગાપુર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મો ઘર’ હાઉસિંગ યોજના લૉન્ચ કરી ? ઝારખંડ ઓડિશા બિહાર કર્ણાટક ઝારખંડ ઓડિશા બિહાર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. એક પણ નહીં આપેલ બંને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં 8મી ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ક્વોલિટી સમિટ ક્યા યોજાઈ હતી ? હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે એશિયાની સૌથી મોટી કલસ્ટર વિકાસ યોજના લૉન્ચ કરી ? રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં યુક્રેન રિકવરી સંમેલન 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બર્લિન પેરિસ લંડન પ્રાગ બર્લિન પેરિસ લંડન પ્રાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP