કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર'થી સન્માનિત કરાયા ?

ફ્રાન્સ
ઈઝરાયેલ
જર્મની
UK

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી.
વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું.
EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે.
વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા સમર્થિત પ્રોજેક્ટ્સ અંતર્ગત ક્યા શહેરમાં પ્રોડક્ટ ડિઝાઈન સેન્ટર (PDC)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

અમદાવાદ
બેંગલુરુ
કોલકાતા
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ICC વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુકિત કરવામાં આવી હતી ?

અક્ષયકુમાર
આયુષ્માન ખુરાના
કાર્તિક આર્યન
શાહરુખ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP