કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં સાઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
તેલંગાણા
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં નૂર શેખાવતને પ્રથમ ટ્રાન્સજેન્ડર બર્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ?

આસામ
રાજસ્થાન
ઓડિશા
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP