કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNDP વર્લ્ડ બેંક WTO UNCTAD UNDP વર્લ્ડ બેંક WTO UNCTAD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં પુરના કારણે ચર્ચામાં રહેલી યમુના નદી કેટલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વહે છે ? (1) ઉત્તરાખંડ (2) હિમાચલ પ્રદેશ (3) હરિયાણા (4) દિલ્હી (5) ઉત્તર પ્રદેશ માત્ર 1, 3, 4 અને 5 માત્ર 2, 3 ,4 અને 5 1, 2, 3, 4 અને 5 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3, 4 અને 5 માત્ર 2, 3 ,4 અને 5 1, 2, 3, 4 અને 5 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે BRICS બેંકમાં જોડાવા અરજી કરી છે ? ઑસ્ટ્રિયા અલ્ગેરિયા ઑસ્ટ્રેલિયા પાકિસ્તાન ઑસ્ટ્રિયા અલ્ગેરિયા ઑસ્ટ્રેલિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ઈન્ટરનેશનલ ડિફેન્સ એકિઝબિશન 2023નું આયોજન ક્યા કરાયું હતું ? સિંગાપુર દક્ષિણ કોરિયા જાપાન ચીન સિંગાપુર દક્ષિણ કોરિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા બે દેશોએ Talisman Sabre Exercise 2023નું આયોજન કર્યું હતું ? અમેરિકા અને પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા અને જાપાન ની પાકિસ્તાન અને ચીન ઑસ્ટ્રેલિયા અને અમેરિકા અમેરિકા અને પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા અને જાપાન ની પાકિસ્તાન અને ચીન ઑસ્ટ્રેલિયા અને અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP