કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રાત્રિ મુસાફરી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'પેંગાલ પથુકાસ્તુ થિતમ’ (મહિલા સુરક્ષા યોજના) લૉન્ચ કરી ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. આપેલ બંને એક પણ નહીં ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા દેશમાં કરવામાં આવશે ? માલદીવ ઑસ્ટ્રેલિયા UAE અમેરિકા માલદીવ ઑસ્ટ્રેલિયા UAE અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે YES TECHManual અને WINDS પોર્ટલ લૉન્ચ કર્યું ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI)ના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કેહાળ ધનકર લક્ષ્ય સેન પુલેલા ગોપીચંદ આધવ અર્જુન કેહાળ ધનકર લક્ષ્ય સેન પુલેલા ગોપીચંદ આધવ અર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈલેક્ટ્રિક વાહનો (EVs)ને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સબસિડી પોર્ટલ લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP