ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે.

અનામત પ્રમાણમાં ફેરફાર
માર્જિન પદ્ધતિ
ઓપન માર્કેટ ઓપરેશન
બેંક રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં એક રૂપિયાની નોટ ઉપર નીચેનામાંથી કોની સહી હોય છે ?

રિઝર્વ બેંકના ડે.ગવર્નરની
નાણામંત્રી
નાણાં સચિવ
રિઝર્વ બેંકના ગવર્નરની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ?
1. કુપોષણથી પીડાતી વસ્તી
2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.
3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર
4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર
5. ગરીબી રેખા નીચે જીવતા લોકો

1,2,3,4 અને 5
2,3,4 અને 5
1,2 અને 3
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ચાણકય
ગાંધીજી
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

સમાનતાનો સિદ્ધાંત
સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને
ચોક્કસતાનો સિદ્ધાંત
ખાનગીપણાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ?

ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે
FRBM એકટની સમીક્ષા માટે
ડિજિટલ ચૂકવણીઓ માટે
વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP