કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કેર પૂજા ક્યા રાજ્યમાં મનાવાતો ધાર્મિક ઉત્સવ છે ? સિક્કિમ મેઘાલય ત્રિપુરા છત્તીસગઢ સિક્કિમ મેઘાલય ત્રિપુરા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય એથલીટે પેરિસમાં 2023 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો ? વરુણસિંહ ભાટી ભીમરાવ કેસરકર અમિતકુમાર સુરોહા નિષાદકુમાર વરુણસિંહ ભાટી ભીમરાવ કેસરકર અમિતકુમાર સુરોહા નિષાદકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેત૨માં કઈ સ્પેસ રિસર્ચ એજન્સીએ CEERS 1019 નામની ગેલેક્સીમાં સૌથી દૂર સક્રિય સુપરમેસિવ બ્લેક હોલની ઓળખ કરી ? ESA NASA ROSCOSMOS ISRO ESA NASA ROSCOSMOS ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા સમર્થિત પ્રોજેક્ટ્સ અંતર્ગત ક્યા શહેરમાં પ્રોડક્ટ ડિઝાઈન સેન્ટર (PDC)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? બેંગલુરુ કોલકાતા અમદાવાદ હૈદરાબાદ બેંગલુરુ કોલકાતા અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં જાપાન-ભારત સમુદ્રી અભ્યાસ (JIMEX 23) 2023નું આયોજન ક્યા કરાયું હતું ? વિશાખાપટ્ટનમ જામનગર કોચીન મુંબઈ વિશાખાપટ્ટનમ જામનગર કોચીન મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ (International Day of Cooperatives) ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 6 જુલાઈ 2 જુલાઈ 11 જુલાઈ 1 જુલાઈ 6 જુલાઈ 2 જુલાઈ 11 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP