કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સરિસ્કા ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન પ.બંગાળ છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન પ.બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કેર પૂજા ક્યા રાજ્યમાં મનાવાતો ધાર્મિક ઉત્સવ છે ? મેઘાલય છત્તીસગઢ સિક્કિમ ત્રિપુરા મેઘાલય છત્તીસગઢ સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં પુરના કારણે ચર્ચામાં રહેલી યમુના નદી કેટલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વહે છે ? (1) ઉત્તરાખંડ (2) હિમાચલ પ્રદેશ (3) હરિયાણા (4) દિલ્હી (5) ઉત્તર પ્રદેશ માત્ર 2, 3 ,4 અને 5 માત્ર 1, 3, 4 અને 5 1, 2, 3, 4 અને 5 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 ,4 અને 5 માત્ર 1, 3, 4 અને 5 1, 2, 3, 4 અને 5 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા સશક્ત મહિલા રીન યોજના લૉન્ચ કરી ? કર્ણાટક ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ગોવા કર્ણાટક ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સીનિયર મેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અજીત અગરકર કપિલ દેવ અનિલ કુંબલે સૌરવ ગાંગુલી અજીત અગરકર કપિલ દેવ અનિલ કુંબલે સૌરવ ગાંગુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશને મિસાઈલ કોર્વેટ INS કિરપાણ સોંપી ? પનામા વિયેતનામ કેન્યા ઓમાન પનામા વિયેતનામ કેન્યા ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP