કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ટેમ્પલ કન્વેન્શન એન્ડ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

નવી દિલ્હી
ભોપાલ
વારાણસી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીતિ આયોગના એક્સપોર્ટ પ્રીપેર્ડનેસ ઈન્ડેક્સ 2022માં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

કેરળ
તમિલનાડુ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં નૂર શેખાવતને પ્રથમ ટ્રાન્સજેન્ડર બર્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ?

સિક્કિમ
ઓડિશા
રાજસ્થાન
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
સીનિયર મેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અજીત અગરકર
અનિલ કુંબલે
કપિલ દેવ
સૌરવ ગાંગુલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP