કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવા માટે અધિસૂચના જારી કરી. આપેલ બંને આ ફેરફાર PMLA એક્ટની કલમ 66 અંતર્ગત કરવામાં આવ્યો છે. એક પણ નહીં સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવા માટે અધિસૂચના જારી કરી. આપેલ બંને આ ફેરફાર PMLA એક્ટની કલમ 66 અંતર્ગત કરવામાં આવ્યો છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે માનવ-હાથી સંઘર્ષની વધતી જતી સમ્યાઓના સમાધાન માટે ‘ગજહ કોથા’ અભિયાન શરૂ કર્યું ? ઓડિશા છત્તીસગઢ કેરળ પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ કેરળ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. આપેલ બંને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. એક પણ નહીં 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. આપેલ બંને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, થાઈલેન્ડનો સત્તાવાર મેસ્કોટ શું હતો ? ભગવાન કૃષ્ણ ભગવાન રામ ભગવાન ગણેશ ભગવાન હનુમાન ભગવાન કૃષ્ણ ભગવાન રામ ભગવાન ગણેશ ભગવાન હનુમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ના એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ (ETI)માં ભારત કેટલામાં ક્રમે છે ? 81મા 75મા 67મા 61મા 81મા 75મા 67મા 61મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં દિવ્યકલા મેળાનું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર શિમલા બિકાનેર દેહરાદૂન જયપુર શિમલા બિકાનેર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP