ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં થઈ ? 1937 1931 1922 1935 1937 1931 1922 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ કર પૈકી કયો કર પરોક્ષ કર નથી ? મનોરંજન કર વેચાણવેરો મહેસૂલી આવક કસ્ટમ ડ્યુટી મનોરંજન કર વેચાણવેરો મહેસૂલી આવક કસ્ટમ ડ્યુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ઇલેક્ટ્રોનિક્સ જૈવ રસાયણશાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્ર અર્થશાસ્ત્ર ઇલેક્ટ્રોનિક્સ જૈવ રસાયણશાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્ર અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ? 1. કુપોષણથી પીડાતી વસ્તી 2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર 5. ગરીબી રેખા નીચે જીવતા લોકો 1,2,3,4 અને 5 1,2 અને 3 1,2,3 અને 4 2,3,4 અને 5 1,2,3,4 અને 5 1,2 અને 3 1,2,3 અને 4 2,3,4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો. સ્ટેટ બેંક રિઝર્વ બેંક પ્રસાર ભારતી ભારતીય જીવન વીમા નિગમ સ્ટેટ બેંક રિઝર્વ બેંક પ્રસાર ભારતી ભારતીય જીવન વીમા નિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણામંત્રી ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણામંત્રી ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP