ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિકોની સંખ્યા કેટલી છે ? પાંચ ત્રણ ચાર સાત પાંચ ત્રણ ચાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અધસ્ + ગતિ = ___ અધસ્ગતિ ઓધગતિ અધોગતિ અધગતિ અધસ્ગતિ ઓધગતિ અધોગતિ અધગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજની રાધાને કોઈ સમજાતું નથી’’ - વાક્યનો પ્રકાર જણાવો ? નકારવાક્ય અને હકારવાક્ય બંને નિષેધવાક્ય નકારવાક્ય હકારવાક્ય નકારવાક્ય અને હકારવાક્ય બંને નિષેધવાક્ય નકારવાક્ય હકારવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યાર્થી' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્યા + અર્થી વિદ્યા + આર્થી વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી વિદ્યા + અર્થી વિદ્યા + આર્થી વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાડો ખોદે તે પડે'ની સમાનાર્થી કહેવત જણાવો. હાથના કર્યા હૈયે વાગ્યા પાડાના વાંકે પખાલીને ડામ આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય કરે જગલોને ભોગવે ભગલો હાથના કર્યા હૈયે વાગ્યા પાડાના વાંકે પખાલીને ડામ આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય કરે જગલોને ભોગવે ભગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો.' ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP