ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ કર પૈકી કયો કર પરોક્ષ કર નથી ? મહેસૂલી આવક કસ્ટમ ડ્યુટી મનોરંજન કર વેચાણવેરો મહેસૂલી આવક કસ્ટમ ડ્યુટી મનોરંજન કર વેચાણવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પરોક્ષ કર નથી ? કોર્પોરેટ ટેક્સ સીમ શુલ્ક (custom duty) વેલ્યુ એડેડ ટેક્સ (VAT) સેવા કર કોર્પોરેટ ટેક્સ સીમ શુલ્ક (custom duty) વેલ્યુ એડેડ ટેક્સ (VAT) સેવા કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લૉન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો. Bharat intraface for money Bharat interface for money Bharat interface of money Bharat interfinancial for money Bharat intraface for money Bharat interface for money Bharat interface of money Bharat interfinancial for money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1863 1860 1862 1861 1863 1860 1862 1861 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે ? એ.કે. માથુર તીરથસિંહ ઠાકુર અરુણ જેટલી બાલચંદ્ર નેમાડે એ.કે. માથુર તીરથસિંહ ઠાકુર અરુણ જેટલી બાલચંદ્ર નેમાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌથી મોટી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું ? 1991 2009 1969 1951 1991 2009 1969 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP