ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ એ.ક. માથુર જસ્ટિસ પી. સી. રામબેટ લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ જસ્ટીસ કર્નલ જાગી જસ્ટીસ એ.ક. માથુર જસ્ટિસ પી. સી. રામબેટ લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ જસ્ટીસ કર્નલ જાગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'નીતિ' આયોગના અધ્યક્ષ ___ છે. અમિત શાહ નરેન્દ્ર મોદી અરવિંદ પનગડીયા પ્રણવ મુખર્જી અમિત શાહ નરેન્દ્ર મોદી અરવિંદ પનગડીયા પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો ? 1937 1934 1949 1947 1937 1934 1949 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? નાણામંત્રી પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નાણામંત્રી પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા દેશમાં એક તંત્રી વિત વ્યવસ્થા છે ? કેનેડા ફ્રાન્સ યુ.એસ.એ. ભારત કેનેડા ફ્રાન્સ યુ.એસ.એ. ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2000,1900 2300,2000 2400, 2100 2000,1800 2000,1900 2300,2000 2400, 2100 2000,1800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP