કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં PM મોદીએ ‘મન કી બાત’માં ‘શિવાજી કી સવારી' ચિત્રના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને બિરદાવ્યા હતા, તેઓ ગુજરાતના ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ?

રાજકોટ
વડોદરા
ભાવનગર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલય/ સંસ્થાએ ‘State of Elementary Education in Rural India' રિપોર્ટ જારી કર્યો ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગૃહ મંત્રાલય
નીતિ આયોગ
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP