ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મિશ્ર ખેતી એટલે શું ? એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ? મોટા પાયાનું વિમૂડીકરણ અંશત: ખાનગીકરણ અંશતઃ હસ્તાંતરણ પાયાનું વિમૂડીકરણ મોટા પાયાનું વિમૂડીકરણ અંશત: ખાનગીકરણ અંશતઃ હસ્તાંતરણ પાયાનું વિમૂડીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં અર્થવ્યવસ્થાની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંકની સ્થાપના કયારે થઈ હતી ? 1 જાન્યુઆરી 1949 1 એપ્રિલ 1935 એકેય નહિ 1 જાન્યુઆરી 1945 1 જાન્યુઆરી 1949 1 એપ્રિલ 1935 એકેય નહિ 1 જાન્યુઆરી 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ? સાતમી પ્રથમ ત્રીજી પાંચમી સાતમી પ્રથમ ત્રીજી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "ઝીરો બેઈઝડ" બજેટનો ભારતમાં સૌપ્રથમ ક્યારે અમલ કરવામાં આવેલ હતો ? 1991 1947 1983 1976 1991 1947 1983 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે, તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ ? રૂ. 1500 કરોડ રૂ. 700 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 500 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 700 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP