કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ક્યા રાજ્યનું ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ‘ડિજી યાત્રા’ સુવિધા શરૂ કરનારું પૂર્વોત્તર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું ?

સિક્કિમ
મેઘાલય
આસામ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે.
એક પણ નહીં
આપેલ બંને
ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP