કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ માછીમારોની સુરક્ષા માટે નાભમિત્ર ડિવાઈસ વિકસિત કરી ? NASA IIT ગાંધીનગર DRDO ISRO NASA IIT ગાંધીનગર DRDO ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) નૌસેના કમાન્ડરોનું સંમેલન, 2023ની બીજી આવૃત્તિ ક્યા યોજાઈ હતી ? વિશાખાપટ્ટનમ જામનગર નવી દિલ્હી મુંબઈ વિશાખાપટ્ટનમ જામનગર નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નીલાચલ ફલાઈઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી રાષ્ટ્રીય કેમિકલ્સ & ફર્ટિલાઈઝર્સ લિમિટેડ (RCK) કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો ? હૈદરાબાદ મુંબઈ ભોપાલ કોલકાતા હૈદરાબાદ મુંબઈ ભોપાલ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કાકરાપાર પરમાણુ ઊર્જા પ્લાન્ટના યુનિટ-3એ સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII), પુણેના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? આયુષ્માન ખુરાના આર. માધવન પંકજ ત્રિપાઠી અનુપમ ખેર આયુષ્માન ખુરાના આર. માધવન પંકજ ત્રિપાઠી અનુપમ ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP