કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) 'લાડલી બહના યોજના' ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ‘એશિયાના નોલેજ પ્રાઈઝ' ગણાતા રેમન મેગ્સેસે એવોર્ડ 2023 એનાયત કરાયા, તેના વિજેતામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે.1). ડૉ.રવિ કન્નન આર.(ભારત) 2). મિરિયમ કોરોનેલ-ફે૨૨ (ફિલિપાઈન્સ) 3). યુજીનિયો લેમોસ (તિમોર લેસ્તે) 4). કોરવી રક્ષદ(બાંગ્લાદેશ) માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન મુસ્કાન’ ક્યા શહેરમાં લાગુ કરવામાં આવ્યું હતું ? અમદાવાદ શ્રીનગર ચેન્નાઈ મુંબઈ અમદાવાદ શ્રીનગર ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) એશિયા કપ 2023ની મેજબાની ક્યા દેશો કરી રહ્યા છે ? ભારત અને પાકિસ્તાન પાકિસ્તાન અને શ્રીલંકા ભારત અને બાંગ્લાદેશ શ્રીલંકા અને બાંગ્લાદેશ ભારત અને પાકિસ્તાન પાકિસ્તાન અને શ્રીલંકા ભારત અને બાંગ્લાદેશ શ્રીલંકા અને બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને ગાંધી વાટિકાનું અનાવરણ કર્યું ? નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) 43મું ASEAN શિખર સંમેલન ક્યા યોજાયું ? ઢાકા સિંગાપુર કાઠમંડુ જાકાર્તા ઢાકા સિંગાપુર કાઠમંડુ જાકાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP