Gujarat Police Constable Practice MCQ Part - 2
આમુખમાં 42માં બંધારણીય સુધારા દ્વારા કયો શબ્દ ઉમેરવામાં આવ્યો નથી ?

સમાજવાદી
સંપુર્ણ પ્રભુત્વ સંપન્ન
અખંડતિત
ધર્મનિરપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘મિશન વિદ્યા’નો શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો ?

બોટાદ, ભાવનગર
પુનરિયા, કચ્છ
સેક્ટર - 7, ગાંધીનગર
મણિનગર, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મધ્યયુગ સુધી જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નનો નિષેધ જોવા મળે છે ?

પ્રતિલોમ
આંતર જ્ઞાતિય
જ્ઞાતિય
અનુલોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મોનો સેકેરાઈડ, ડાઈસેકેરાઈડ અને પોલી સેકેરાઈડ કયા ઘટક પદાર્થના પ્રકારો છે ?

ચરબી
પ્રોટીન
કાર્બોહાઈડ્રેટ
વિટામિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP