કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મોબિલિટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે 42,000 ભારતીય શ્રમિકોને નર્સિંગ અને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપે છે ? ઑસ્ટ્રેલિયા ઈઝરાયેલ ન્યૂઝિલેન્ડ જાપાન ઑસ્ટ્રેલિયા ઈઝરાયેલ ન્યૂઝિલેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એશિયામાં સૌપ્રથમ સબ સી રિસર્ચ લેબનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? પુણે મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ પુણે મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 18થી 60 વર્ષની મહિલાઓને ઈન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિના ભાગરૂપે દર મહિને રૂ.1500 આપવાનો નિર્ણય કર્યો ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઉત્તર પ્રદેશનો પ્રથમ ફાર્મા પાર્ક ક્યા જિલ્લામાં સ્થપાશે ? સુલતાનપુર લલિતપુર મથુરા રામપુર સુલતાનપુર લલિતપુર મથુરા રામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ ઉપાધ્યાય ડૉ.એસ.કે.મિશ્રા ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.પી.આર.નિર્મલ રાકેશ ઉપાધ્યાય ડૉ.એસ.કે.મિશ્રા ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.પી.આર.નિર્મલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP