ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ?

વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક
બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ
સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ
રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ?

વૈશ્વિકીકરણ
ઉદારીકરણ
ખાનગીકરણ
આયાત અવેજીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ગાંધીજી
ચાણકય
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/- ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે ?

રૂપિયા 3.50 પૈસા
રૂપિયા 3.09 પૈસા
રૂપિયા 3.48 પૈસા
રૂપિયા 3.54 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP