ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થપાયેલ ઓઈલ ઇન્ડિયા લિમિટેડ દેશમાં કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહનના કામની દેખરેખ રાખે છે. એક કંપની રૂપે તેની સ્થાપના ___ માં કરવામાં આવી હતી.

ઈ.સ.1960
ઈ.સ.1959
ઈ.સ.1957
ઈ.સ.1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ?

રાજકોષીય ખાધ
અંદાજપત્રીય ખાધ
પ્રાથમિક ખાધ
મહેસૂલી ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે.

ગાંધીજી
સરદાર પટેલ
આલ્બર્ટ આઈનસ્ટાઈન
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઇ સંસ્થા ભારતમાં 'GDP'ની ગણતરી અને જાહેરાત કરે છે ?

RBI (Reserve Bank of India)
નાણામંત્રી મંત્રાલય
નીતિ આયોગ
CSO (Central statistical office)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP