ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ધી સ્પેશ્યલ ઇકોનોમિકસ ઝોન્સ એકટ કયા વર્ષમાં અમલમાં આવેલ છે. ઈ.સ. 2008 ઈ.સ. 2007 ઈ.સ. 2005 ઈ.સ. 2006 ઈ.સ. 2008 ઈ.સ. 2007 ઈ.સ. 2005 ઈ.સ. 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? 13.5% 14.5% 15% 12% 13.5% 14.5% 15% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો કયારે થયો છે ? 1947 1937 1949 1934 1947 1937 1949 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણકય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણકય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે ? કેરળ રાજસ્થાન ગુજરાત પંજાબ કેરળ રાજસ્થાન ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે... વિત્તીય ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર વિત્તીય ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP