ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

સિંચાઈ
ગરીબી નાબૂદી
ભારે ઉદ્યોગો
વીજળી અને વાહનવ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારી વિત્તને શું કહેવાય છે ?

રાષ્ટ્રીય વિત્ત
આપેલ પૈકી એક પણ નહીં
જાહેર વિત્ત
ખાનગી વિત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક લોનના સંદર્ભમાં E.M.I. એટલે શું ?

ઇકવેટેટ મંથલી ઇન્સ્ટોલમેન્ટ
ઈકયલ મીનીમમ ઇન્સ્ટોલમેન્ટ
ઈકવલ મની ઇન્સ્ટોલમેન્ટ
ઈઝી મની ઇન્સ્ટોલમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP