ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
બજારમાં તરલતા ઘટે છે.
બજારમાં તરલતા વધે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ?

માર્જિન પદ્ધતિ
કરવેરા
બેંક રેટ
નૈતિક શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

સિંચાઈ
વીજળી અને વાહનવ્યવહાર
ગરીબી નાબૂદી
ભારે ઉદ્યોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)
રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP