Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District જો ગોલકનું ઘનફળ 4/3 π સે.મી.³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 0.5 8 1 2 0.5 8 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? જીવનપાથેય ભીખુ પરીક્ષા બાનો વાડો જીવનપાથેય ભીખુ પરીક્ષા બાનો વાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (a, b) નો ગુ.સા.અ. 18 છે, તો લ.સા.અ. ___ શક્ય નથી. 72 108 36 48 72 108 36 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Shri Vijay Rupani is the CM of Gujarat, ___ government is in power. who whose whom which who whose whom which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District હટાણું-એટલે ? ખરીદી વસાણું સંધ્યાકાળ વગોવણી ખરીદી વસાણું સંધ્યાકાળ વગોવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સંખ્યાને 10% વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં... 1% ઓછી થાય 0.1% વધે કોઈ ફેર ના પડે 1% વધે 1% ઓછી થાય 0.1% વધે કોઈ ફેર ના પડે 1% વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP