ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

જવાહરલાલ નેહરુ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
સરદાર પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ?

સંરક્ષણ ખર્ચ
ઉત્પાદક
બદલા ચુકવણી
શ્રમિકોનું વેતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ?

દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી.
દેશમાંથી આયાત/ નિકાસ થાય છે.
દેશમાંથી માત્ર નિકાસ થાય છે.
દેશમાંથી માત્ર આયાત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP