ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? બોટાદ મોરબી ભાવનગર અમદાવાદ બોટાદ મોરબી ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. કૃષ્ણ સેતુ ભક્તિ સેતુ મૈત્રી સેતુ સુદામા સેતુ કૃષ્ણ સેતુ ભક્તિ સેતુ મૈત્રી સેતુ સુદામા સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ? આણંદ જામનગર ભરૂચ અમદાવાદ આણંદ જામનગર ભરૂચ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? રાજકોટ ગીર સોમનાથ ભાવનગર પોરબંદર રાજકોટ ગીર સોમનાથ ભાવનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP