ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.

સુલતાન અહમદશાહે વસાવેલું શહેર-હિંમતનગર : સાબરકાંઠા જિલ્લો
ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ : ગીર સોમનાથ જિલ્લો
વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર : અમરેલી જીલ્લો
મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર : મોરબી જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.

વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ : સુરત જીલ્લો
નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ : રાજકોટ જિલ્લો
જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી : કચ્છ જિલ્લો
કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર-હાથબ : ભાવનગર જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ?

શિપ બ્રેકિંગ યાર્ડ
યાર્ન એક્સપોર્ટ
કેમિકલ એક્સપોર્ટ
મત્સ્ય ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP