ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? બનાસકાંઠા પોરબંદર કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા પોરબંદર કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા માંથી અયોગ્ય જોડ પસંદ કરો. કાજીવાવ-હિંમતનગર દૂધિયા વાવ-ભદ્રેશ્વર રાણકી વાવ-પોરબંદર અડીકડીની વાવ-જૂનાગઢ કાજીવાવ-હિંમતનગર દૂધિયા વાવ-ભદ્રેશ્વર રાણકી વાવ-પોરબંદર અડીકડીની વાવ-જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ? અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) તાપી જિલ્લાનું મુખ્યમથક કયું છે ? સોનગઢ ઉકાઈ વેડછી વ્યારા સોનગઢ ઉકાઈ વેડછી વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે ? મહી આજી અને ન્યારી તાપી નર્મદા મહી આજી અને ન્યારી તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP