ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ? પાલીતાણા આણંદ ગાંધીનગર જામનગર પાલીતાણા આણંદ ગાંધીનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ખેડબ્રહ્મા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા ગાંધીનગર સુરેન્દ્રનગર પંચમહાલ સાબરકાંઠા ગાંધીનગર સુરેન્દ્રનગર પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં બનાવવામાં આવ્યું છે ? રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાના અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ? મહીસાગર ખેડા સાબરકાંઠા નર્મદા મહીસાગર ખેડા સાબરકાંઠા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP