ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? હિંમતનગર (સાબરકાંઠા) ખંભાત (ખેડા) પાલનપુર (બનાસકાંઠા) ઊંઝા (મહેસાણા) હિંમતનગર (સાબરકાંઠા) ખંભાત (ખેડા) પાલનપુર (બનાસકાંઠા) ઊંઝા (મહેસાણા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ? લાલ દરવાજા કાલુપુર દરીયાપુર શાહપુર લાલ દરવાજા કાલુપુર દરીયાપુર શાહપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાનુ અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? મહીસાગર સુરત તાપી વડોદરા મહીસાગર સુરત તાપી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા માંથી અયોગ્ય જોડ પસંદ કરો. રાણકી વાવ-પોરબંદર દૂધિયા વાવ-ભદ્રેશ્વર અડીકડીની વાવ-જૂનાગઢ કાજીવાવ-હિંમતનગર રાણકી વાવ-પોરબંદર દૂધિયા વાવ-ભદ્રેશ્વર અડીકડીની વાવ-જૂનાગઢ કાજીવાવ-હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી તાપી, ભરૂચ, નવસારી, નર્મદા નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી તાપી, ભરૂચ, નવસારી, નર્મદા નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP