ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' કયા જિલ્લામાં આવેલું છે ? દેવભૂમિ દ્વારકા કચ્છ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા કચ્છ મોરબી સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) મહિસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? વીરપુર લુણાવાડા કડાણા સંતરામપુર વીરપુર લુણાવાડા કડાણા સંતરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહીસાગર છોટાઉદેપુર અરવલ્લી આણંદ મહીસાગર છોટાઉદેપુર અરવલ્લી આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઓઇલ રિફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર કચ્છ તાપી વડોદરા જામનગર કચ્છ તાપી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? અમરેલી બોટાદ અમદાવાદ મોરબી અમરેલી બોટાદ અમદાવાદ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે ? તાપી નર્મદા મહી આજી અને ન્યારી તાપી નર્મદા મહી આજી અને ન્યારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP