ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? નર્મદા વડોદરા તાપી સુરત નર્મદા વડોદરા તાપી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ? ભેલૂડા ચોણડા ઢગા ભૂંગા ભેલૂડા ચોણડા ઢગા ભૂંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? દાહોદ છોટાઉદેપુર નર્મદા સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ મહેસાણા પાટણ બનાસકાંઠા કચ્છ મહેસાણા પાટણ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ? રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP