ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની પાર્લામેન્ટે ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃચના કરી, મુંબઈ અને વિદર્ભના બેરાજ્યોને એક કરીને 'સ્ટેટ ઓફ બોમ્બે' તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો.

1956
1950
1952
1954

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 330 (બ)
આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 332 (1)
આર્ટિકલ – 331

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો.

એસ. વી. ક્રિશ્નમૂર્તિ
હુકમસિંહ ભટીન્ડા
એમ. એ. આયંગર
પી. જી. માવલંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે
ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી
ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP