સામાન્ય જ્ઞાન (GK)
ભારતે પહેલા માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડયો ?

એપ્રિલ 2003
એપ્રિલ 2002
એપ્રિલ 2000
એપ્રિલ 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે.
કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ?

આપેલ બંને
એક પણ નહીં
બૌદ્ધ
જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP