GPSC PI Prelim Exam Paper 03 January 2021
કાયદા સમક્ષ સમાનતાના આપવાદ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી માંડી શકાશે નહીં
આપેલ પૈકી કોઈ નહીં
કોઈ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના વસ્તુતઃ સાચા અહેવાલની વર્તમાનપત્રમાં પ્રસિદ્ધના સંબંધમાં કોઈ ન્યાયાલયમાં કોઈ પણ દિવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર થશે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જ્યારે સીડી (CD) ને સૂર્ય પ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના રંગો દેખાય છે. આ બાબતને ___ ઘટનાને આધારે સમજાવી શકાય.

રીફ્રેકશન, વિવર્તન અને પ્રવાહન
પરાવર્તન અને વિવર્તન
વિવર્તન અને પ્રવાહન
પરાવર્તન અને પ્રવાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં કરવેરા પદ્ધતિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. પ્રત્યાગમનક્ષ્મ કર (Regressive tax) એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યક્તિઓ ઉપર વધુ અસર કરે છે.
ii. પ્રમાણસર કરવેરા (Proportional tax) ને ફ્લેટ કરવેરા (Flat tax) ના સંદર્ભે પણ જોવામાં આવે છે.
iii. પ્રત્યક્ષ કરવેરા એ એવી વસુલાત છે કે જે કોઈ ખાસ વ્યક્તિઓના જૂથ ઉપર લાદવામાં આવે છે તેમજ વસૂલ લેવામાં આવે છે.

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP