ભારતનું બંધારણ (Constitution Of India)
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ?

ઉપરાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજુ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-168
અનુચ્છેદ-177
અનુચ્છેદ-166
અનુચ્છેદ-167

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

મા. ગવર્નરશ્રી
મા. કાયદામંત્રી
મા. મુખ્યન્યાયાધીશશ્રી
મા.મુખ્યમંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ?

અનુચ્છેદ 154
અનુચ્છેદ 158
અનુચ્છેદ 158 (2)
અનુચ્છેદ 157

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP