ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ? રાજ્યસભાના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી રાજ્યસભાના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. માત્ર લોકસભા બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં માત્ર રાજ્ય સભામાં માત્ર લોકસભા બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં માત્ર રાજ્ય સભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યનું પ્રથમ વિધાનસભા ગૃહ ક્યાં બનાવવામાં આવ્યું હતું ? સાબરમતી આશ્રમ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ? સમતા જજમેન્ટ વિશાખા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન ઇન્દ્રસ્વાહનેય કેસ સમતા જજમેન્ટ વિશાખા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન ઇન્દ્રસ્વાહનેય કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે ? મૂળભૂત અધિકારોમાં મૂળભૂત ફરજોમાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં સંઘના ન્યાયતંત્રમાં મૂળભૂત અધિકારોમાં મૂળભૂત ફરજોમાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં સંઘના ન્યાયતંત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ? 246 245 244 243 246 245 244 243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP