નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 16 20 18 22 16 20 18 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.600ની ઘડિયાળ રૂા.750 માં વેચતાં કેટલા ટકા નફો થાય ? 25% 20% 150% 15% 25% 20% 150% 15% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 750 - 600 = 150 600 150 100 (?) (100×150)/600 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) જો 69 વસ્તુઓની મૂળ કિંમત 50 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય, તો નફો કે નુકશાન ટકાવારીમાં શોધો. 50% નફો 19% નુકશાન 38% નફો 38% નુકશાન 50% નફો 19% નુકશાન 38% નફો 38% નુકશાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 69 - 50 = 19 50 19 100 (?) 100/50 × 19 = 38% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતા મૂળકિંમતના 4/3ગણી રકમ મળે છે. તો કેટલા ટકા નફો થાય ? 20 33(1/3) 11(1/9) 25 20 33(1/3) 11(1/9) 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.100ના વેપારમાં 6% નફો થાય તો રૂ.400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 24% 40% 6% 12% 24% 40% 6% 12% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ટકા હમેશા 100 પર લેવામાં આવે છે માટે નફો 6% જ રહેશે.
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂા. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂા. ___ છાપેલી કિંમત હોય. 20 50 10 5 20 50 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP