ધારો કે મિશ્રણમાં X લીટર પાણી ઉમેરવામાં આવે છે.
દુધનું પ્રમાણ બંને વખતે એક સરખું છે. તેથી
30×7/10 = (30+X) × 1/3
21 = (30+X)/3
21×3 = 30+X
63 = 30 + X
X = 33 લીટર
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક બેગમાં રૂ.206ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિક્કા 5 : 9 : 4 ના પ્રમાણમાં છે તો તેમાં 25 પૈસાનાં કેટલા સિક્કા હશે ?