Loading [Contrib]/a11y/accessibility-menu.js

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સામાન્ય રીતે ઓડિટર ___ ગણાય છે.

આપેલ પૈકી એકેય નહીં
કંપનીનો આડતિયો/એજન્ટ
કંપનીનો કર્મચારી
શેર-ધારકનો આડતિયો/એજન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના માત્ર કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ?

મૂલ્યનું માપદંડ
વિલંબિત ચૂકવણીનું ધોરણ
વિનિમયનું માધ્યમ
મૂલ્યના સંગ્રાહક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી ?

ડૉ. હેડગોવર
કનૈયાલાલ મુનશી
લોકમાન્ય તિલક
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકારના 'ઈ-મમતા' પ્રોગ્રામનો હેતું શું છે ?

સ્ત્રી સશક્તિકરણ
માતા અને બાળ મરણ અટકાવવું
મહિલાઓને કમ્પ્યૂટરનું શિક્ષણ આપવું
બાળ વિવાહ અટકાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP