નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.4500/-માં વેચતા 12.5 % નફો થાય છે, 20 % નફો મેળવવા તે કેટલામાં વેચવી જોઈએ ? 4000 5000 4400 4800 4000 5000 4400 4800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતાં મૂળકિંમતના 7/8 ગણી ૨કમ ઉપજે છે. તો કેટલા ટકા ખોટ જાય છે ? 10 15 8 12.5 10 15 8 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રૂા.5076માં વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી હશે ? 5400 4750 5200 5600 5400 4750 5200 5600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = 100 - 6 = 94% 94% 5076 100% (?) 100/94 × 5076 = રૂ. 5400
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ૫૨ 20% અને 5% ક્રમશઃ વળત૨ મળતું હોય તો ખરેખર વળત૨ કેટલા ટકા ગણાય ? 24% 20% 15% 25% 24% 20% 15% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.290 માં ખરીદેલ વસ્તુ 10% ખોટ ખાઈને વેચતાં કેટલા રૂપિયામાં વેચાય ? રૂા.270 રૂા.261 રૂા.280 રૂા.300 રૂા.270 રૂા.261 રૂા.280 રૂા.300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદારે 1500 રૂ. માં જુની સાઈકલ ખરીદી તેના પર 300 રૂ. રિપેરીંગ ખર્ચ કર્યો. જો એ સાઈકલ 2070 રૂ.માં વેચી તો તેને કેટલા ટકા નફો થશે ? 18% 12% 15% 20% 18% 12% 15% 20% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વે.કિં - પ.કિં = 2070 - (1500+300) = 2070 - 1800 = 270 1800 270 100 (?) 100/1800 × 270 = 15% નફો