જો સંબંધિત રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓના હેતુ માટે તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદાથી અથવા તે હેઠળ તેને તેવી રીતે ગેરલાયક ઠરાવેલ હોય તો તે પંચાયતના સભ્ય માટે ગેરલાયક ગણાશે.
કોઈપણ વ્યક્તિ જો તે એકવીસ વર્ષની ઉંમરની થઈ ગઈ હોય તો તે વ્યક્તિ પચીસ વર્ષથી ઓછી ઉંમરની છે તે કારણે તેને ગેરલાયક ઠરાવી શકાશે નહી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
"વિધાન સભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી." -આવું કોણે કહ્યું હતું ?